🔥 ट्रेंडिंग UPI शुल्काच्या चर्चेमुळे ठाणे जिल्ह्या... தமிழ்நாடு முழுவதும் டெங்கு காய்ச்சலைத்... डीजीपी ने युवावादी पर कथित हिरासत में... સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી... हरियाणा के मुख्यमंत्री ने पंजाब ड्रग स... आईएमडी ने बताया: राजस्थान, पंजाब, हरिय...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગેસ સિલિન્ડરોની 'નદી'!
मौसम

ગેસ સિલિન્ડરોની 'નદી'!

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 09 जुल. 2026, 01:40 PM 👁 76
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આ દ્રશ્યો જોઈ સૌ દંગ! પૂરના પાણીમાં હજારો ગેસ સિલિન્ડર તણાયા....વરસાદી પૂરનો પ્રહાર... રાયગઢ... નદીઓ માં પૂરનો કહેર, પાતાળગંગા નદીમાં હજારો ગેસ સિલિન્ડર તણાયા... ભારે વરસાદથી HPS-HPCL કંપનીના પરિસરમાં પૂરનું પાણી ઘૂસ્યું... આશરે 3 હજાર ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડર પાણીના પ્રવાહમાં વહી ગયા... પેણ નજીક ખારપાડા વિસ્તારમાં નદીમાં મોટી સંખ્યામાં સિલિન્ડર તરતા જોવા મળ્યા... ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો... ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ... ઔદ્યોગિક વિસ્તારો પણ વરસાદના કહેરથી પ્રભાવિત બન્યા... પ્રશાસન અને સંબંધિત એજન્સીઓ દ્વારા સિલિન્ડરોને શોધી સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ... સ્થાનિકોને નદી અને આસપાસના વિસ્તારમાં ન જવા અપીલ... વધુ નુકસાન અટકાવવા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
📲Get App