🔥 TRENDING HAL and Safran sign pact to develop In... Rajasthan Agriculture Minister Kirori... કાનપુર કટરા વિસ્તારમાં તાલીમી વિમાનનું... Tiger Woods Appears Unrecognizable in... BollywoodShaadis Releases New Jaye P M... Singer Ankit Baliyan Murdered; Haryanv...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના સોલા બ્રિજ પર યુવક છરી-પંચ સાથે ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Aug 2026, 08:26 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

SG હાઇવે સોલા બ્રિજ પર એક યુવક છરી અને પંચ સાથે ઝડપાયો, પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરી.

અમદાવાદના SG હાઇવે પર સોલા બ્રિજ પર એક યુવક છરી અને પંચ સાથે ફરતા ઝડપાયો છે. આ યુવક રાહદારીઓમાં ભય ફેલાવતો શંકાસ્પદ હાલતમાં મળ્યો, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી.

પોલીસે યુવક પાસેથી છરી અને પંચ કબજે કર્યા છે. આ મામલે જી.પી. એક્ટની કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેર સ્થળોએ હથિયાર સાથે ભય ફેલાવતી પ્રવૃત્તિ સામે પોલીસની સતર્કતા મહત્વપૂર્ણ બની રહી છે.
📲Get App