देश
હર ઘર તિરંગા યાત્રા ચીખલી તાલુકા
ચીખલી તાલુકા સરકારી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા
મામલતદાર હિરેનભાઈ મેહસૂરીયા, ભાવનાબેન તાલુકા વિકાસ અધિકારીએ તેમજ પોલીસ ના અધિકારી તેમજ સરપંચશ્રી ઓ તાલુકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ અને આગેવાનો સાથે મળી ચીખલી તાલુકા સરકારી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા આયોજન કર્યું. ચીખલી તાલુકા મથક પર વંદે માતરમ્, જય હિન્દ ના નારા ગુજયા.