🔥 TRENDING PM Modi Inquires About Sukhbir Badal's... Assam Christian Forum Welcomes JPC Scr... Delhi Celebrates Swami Karapatri Jayan... Rs 3.20 Cr Stadiums Lie Unused સ્વાતંત્ર પર્વની ઉજવણીનો આવ્યો અવસર અમ... અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી, કારને થયુ...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

હર ઘર તિરંગા યાત્રા ચીખલી તાલુકા

✍️ Reporter: Kamleshbhai Premjibhai Solanki 🗓 13 Aug 2026, 08:48 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકા સરકારી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા

મામલતદાર હિરેનભાઈ મેહસૂરીયા, ભાવનાબેન તાલુકા વિકાસ અધિકારીએ તેમજ પોલીસ ના અધિકારી તેમજ સરપંચશ્રી ઓ તાલુકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ અને આગેવાનો સાથે મળી ચીખલી તાલુકા સરકારી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા આયોજન કર્યું. ચીખલી તાલુકા મથક પર વંદે માતરમ્, જય હિન્દ ના નારા ગુજયા.
📲Get App