🔥 TRENDING સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સ સ... ઝઘડિયામાં AAP આગેવાન રજની વસાવાને High... धनरुआ प्रखंड में राजनीतिक आंदोलन का आय... ગાંધીનગરના ગલુદણમાં નકલી ઘી બનાવતી ફેક... फोंडा में ABVP समर्थित पैनल की शानदार... ECI Clarifies On Family Register Certi...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

હર ઘર તિરંગા યાત્રા ચીખલી તાલુકા

✍️ Reporter: Kamleshbhai Premjibhai Solanki 🗓 13 Aug 2026, 08:48 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકા સરકારી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા

મામલતદાર હિરેનભાઈ મેહસૂરીયા, ભાવનાબેન તાલુકા વિકાસ અધિકારીએ તેમજ પોલીસ ના અધિકારી તેમજ સરપંચશ્રી ઓ તાલુકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ અને આગેવાનો સાથે મળી ચીખલી તાલુકા સરકારી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા આયોજન કર્યું. ચીખલી તાલુકા મથક પર વંદે માતરમ્, જય હિન્દ ના નારા ગુજયા.
📲Get App