🔥 TRENDING TV vs Mobile: What Did We Lose? Emraan Hashmi’s New Film 'Awarapan 2'... DC Box Office Day 6: Film Surpasses ₹5... Awarapan 2 Outpaces First Film’s Lifet... Manipur University Hoists Tricolour, C... Two UKNA Militants Arrested in Manipur...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લુણાવાડા નગર માં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

✍️ Reporter: Burhaan sibhai 🗓 13 Aug 2026, 06:01 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આગામી તારીખ 15 મી ઓગસ્ટના રોજ ઉજવાનાર દેશના સ્વતંત્રતા ઉત્સવના ભાગરૂપે આજરોજ લુણાવાડા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. જિલ્લા કલેકટર કચેરી થી શરૂ થયેલી આ તિરંગા યાત્રા માં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડના જવાનો વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી આઝાદ મેદાન સુધી લઈ જવામાં આવેલ હતી સરદાર તિરંગા યાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ થયેલા આદિવાસી લોક કલાકારોએ પોતાના નૃત્ય દ્વારા લોકોમાં વિશિષ્ટ આકર્ષણ ઊભું કરેલું હતું
📲Get App