🔥 TRENDING અમદાવાદમાં 'મિલાદ-ઉન-નબી' તહેવાર માટે... અમદાવાદમાં એક્ટિવા ચોરીના આરોપીને એસ ઓ... Filming of 'Valley Transit' Begins on... Jr NTR’s Shoulder Surgery Successful,... Rajinikanth Commences Second Schedule... Haryana Millers to Strike Over CMR Bac...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મહીસાગર જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ ની તૈયારીઓ પૂરજોશ માં

✍️ Reporter: Burhaan sibhai 🗓 13 Aug 2026, 01:06 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લા નો જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણીનો કાર્યક્રમ આગામી તારીખ 15 મી ઓગસ્ટ ના રોજ વિરપુર તાલુકાના વરધરા ગામે યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે . મહિસાગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિ માં કાર્યક્રમની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધ્વજવંદન ઉપરાંત પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યકમોની રજૂઆત થનાર છે તેમજ વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રો માં વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ સિધ્ધિ મેળવના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ તથા રમતવીરો નું સન્માન કરવામાં આવનાર છે
📲Get App