🔥 ट्रेंडिंग अभिजीत डिपके की 80 वर्षीय दादी का महार... उत्तर प्रदेश ने आईडीए क्षेत्रों में बि... गौमती का जलस्तर बढ़ा, 30 यू.पी. जिलों... अखिलेश यादव ने बीजेपी को चेतावनी दी, द... चंडीगढ़ में मुख्य चुनाव आयुक्त के विरो... बांधवगढ़ की प्रसिद्ध बाघिन डॉटी की मौत...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેંદરડા ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન
स्थानीय

મેંદરડા ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 12 अग. 2026, 01:56 PM 👁 88
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના આગેવાનો જોડાયા.

જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા.

આ પ્રસંગે માણાવદર, વંથલી અને મેંદરડાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ઠુબર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

હાથમાં તિરંગો લઈ દેશભક્તિના નારા સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર મેંદરડા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. "હર ઘર તિરંગા, હર દિલ તિરંગા"ના સંદેશ સાથે ત્રિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી.
📲Get App