🔥 TRENDING गृह मंत्री अमित शाह ने कहा कि हम सभी च... Tamil Film 'DC' Posts Strong Day‑6 Box... New Hindi Film Challenges Prabhas' 'Fa... Bihar Man Arrested in Varanasi for Wif... Bihar Man Arrested in Assam for Allege... Bomb Threat Raised During Maharashtra...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બરવાળા તિરાગા યાત્રા

✍️ Reporter: Taviya.pratap 🗓 12 Aug 2026, 01:18 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બરવાળામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ બરવાળા: બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રામાં શહેરની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. યાત્રામાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

બરવાળામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

બરવાળા: બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રામાં શહેરની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. યાત્રામાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા.

સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિથી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
📲Get App