🔥 ट्रेंडिंग गृह मंत्री अमित शाह ने कहा कि हम सभी च... डिसी फिल्म 'DC' ने छठे दिन मजबूत बॉक्स... नई हिंदी फिल्म ने प्रबास के 'फौजी' को... बिहार के पुरुष को वरणसी में पत्नी के ह... बिहार का पुरुष जोगीगोप, असम में चोरी क... महाराष्ट्र बजट 2026 सत्र में वidhान भव...
12 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

કૃષિ

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 12 अग. 2026, 12:16 PM 👁 26
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કૃષિ

દેવગઢ બારીયા માં યુરિયા માટે ખેડૂતોની લાંબી કટારો નિયમિત ભાવ કરતા વધુ વસૂલાતના આક્ષેપ
દેવગઢબારિયા તાલુકામાં વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને વેહલી સવારથી જ ખાતર કેન્દ્રો અને દુકાનો બહાર લાંબી કટારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે કલાકો સુધી રાહ જોવા છતાં પણ ખાતર મળવાની આદેશ વચ્ચે ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે ખેડૂતોના જણાવ્યા મુજબ એક થેલી નો ભાવ રૂપિયા 266 છે જોકે કેટલાક સ્થળોએ ખેડૂતો પાસેથી 300 થી ₹310 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે ખાતર ની અછત વચ્ચે વધારાની રકમ ચૂકવવી પડતી હોવાના આક્ષેપથી ખેડૂતોમાં ભારે રોશ જોવા મળ્યો છે એક તરફ માટે યુરીયા ખાતરની લાંબી કટારો અને બીજી તરફની ભાવ કરતાં વધુ રકમ હોવાના કારણે ખેડૂતોને હાલાકી વધી જાય છે ખેડૂતો દ્વારા સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નિયત ભાવથી વધુ વસૂલાત થતી હોય જે દુકાનો પર વધારે રૂપિયા લેતા હોય તે દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતા વધુ રકમ ખેડૂતો પાસેથી લેવામાં આવે છે કે કેમ તે અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે એવી માગ છે અથવા ગેરકાયદેસર વધારા ની વસુલાત સાબિત થાય તો જવાબદાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમનું દુકાનદાર તરીકેનું લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો તરફથી માગણી થઈ રહી છે
📲Get App