🔥 ट्रेंडिंग शिवसेना सुनवाई: ठाकरे बनाम शिंदे – न्य... फादनविस ने नाशिक, पालघर में भूकंपीय सर... फिट्च ग्रुप के BMI ने अनुमान लगाया: FY... भारतीय रेलवे ने नई यात्रा अपडेट में दो... UP 2026‑27 छात्रवृत्ति के लिए कक्षा 9‑... सिक्किम की श्यामा श्री शेरपा को आईएनएफ...
11 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ખેડબ્રહ્મા અને પોશીના ખાતે યુવા મોર્ચાના નવા પ્રમુખ અને સંગઠન મંત્રીની નિમણૂક

✍️ रिपोर्टर: Angari Yogesh kumar 🗓 11 अग. 2026, 06:42 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ, 11 ઓગસ્ટ 2026ના રોજ, ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં યુવા મોર્ચાના નવા પ્રમુખ અને સંગઠન મંત્રીની નિમણૂક માટે મિટિંગ યોજાઈ હતી.

આજ રોજ તા. 11/08/2026 ના રોજ 11 કલાકે લાંબડિયા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે ખેડબ્રહ્મા વિધાનસભા ની ચૂંટણીને લઇ યુવા મોર્ચાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ યુવા ઉપ પ્રમુખ શ્રી આનંદકુમાર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગમાં ખેડબ્રહ્મા તાલુકાના યુવા પ્રમુખ તરીકે મનીષભાઈ અને સંગઠન મંત્રી તરીકે શ્રી રાકેશભાઈ પારઘી ને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, પોશીના ખાતે યુવા પ્રમુખ તરીકે મિસાભાઈને જવાબદારી સોંપવામાં આવી છે.

આ આયોજન કરનાર વિધાનસભા યુવા પ્રમુખ યોગેશભાઈ અંગારી હતા, જેમણે યુવા મોર્ચાના સંગઠનને મજબૂત બનાવવાની મહત્વની ભૂમિકા નિભાવી છે.
📲Get App