🔥 TRENDING Bihar Police Arrest Three in Harassmen... Saamana Criticises Maharashtra Govt fo... Central Railway Tests KAVACH 4.0 Safet... Ravi Kishan Satirizes Rahul, Akhilesh’... Uttar Pradesh Textile Exports Surge 10... Uttar Pradesh Positions Itself as Hub...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મહિસાગર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર

✍️ Reporter: Burhaan sibhai 🗓 11 Aug 2026, 12:16 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં ગત મોડીરાત અને આજે વહેલી સવાર થી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધારે વરસાદ પડી રહ્યો છે થોડા સમયના વિરામ બાદ વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થતા ખેડૂતો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે અને વાતાવરણ માં ઠંડક પ્રસરી જતા લોકોને પણ ગરમી માંથી રાહત મળી છે
📲Get App