બાળ તિરંગા સંકલ્પ અભિયાન | અમરેલી શહેર યુવા ભાજપ

રાષ્ટ્રપ્રેમની ભાવના નવી પેઢીના હૃદયમાં વધુ પ્રબળ બને અને ‘હર ઘર તિરંગા’ અભિયાન જન-જન સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે અમરેલી શહેર યુવા ભાજપ દ્વારા “બાળ તિરંગા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો.
આ દરમિયાન બાળકોને હર ઘર તિરંગા અભિયાન, તિરંગા યાત્રા તેમજ અમરેલીમાં યોજાનાર રાજ્યકક્ષાના_રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમો અંગે માહિતી આપી, બાળકોને ઉત્સાહપૂર્વક સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું.
બાળકો પોતાના હાથે તિરંગો ઘરે લગાવે, પરિવારજનો સાથે તિરંગા સાથે સેલ્ફી લઈ રાષ્ટ્રભક્તિનો આ પર્વ ઉજવે અને ‘હર ઘર તિરંગા’ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપે તે માટે પ્રેરણા આપવામાં આવી.
આ પ્રસંગે અમરેલી શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી આકાશ_એચ_જોષી, મહામંત્રી શ્રી સ્મિત_લાખાણી, મહામંત્રી શ્રી આશિષ_કોટેચા તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ શ્રી મંથન જોશી, શ્રી પ્રશાંત પરમાર, શ્રી યશ દવે, શ્રી ધ્રુવિલ નિમ્બાર્ક અને શ્રી રોહન જેઠવા ઉપસ્થિત રહ્યા.
તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ગૌરવ, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે.
ચાલો, દરેક ઘર તિરંગામય બનાવીએ!