🔥 ट्रेंडिंग बिहार: दो पत्नियों के बीच फंसा पति बेंगलुरु में लापता इंदौर का इंजीनियर त्रिपुरा भाजपा ने झारखंड छात्र आंदोलन... हिमाचल प्रदेश के मुख्यमंत्री ने राज्य... कंगना राणा ने हिमाचल प्रदेश में लड़की... मौसम की बाढ़ में हिमाचल में 157 मौतें,...
11 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

માલપુર સરકારી ક્ષેત્રે નાગરિક સહકારી બેંક માલપુર ની ઐતિહાસિક સિદ્ધિ

✍️ रिपोर्टर: Pandor Sanjaybhai Bhalabhai 🗓 10 अग. 2026, 02:58 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુંબઈ ખાતે ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલય ઉબ રેલા ઓરિગ્નેશન Nucfdc ના પ્રથમ સહકાર સી બી સી ડ્રીમ પ્રોજેક્ટ ને અમલમાં મુકનાર સમગ્ર ભારતમાં પ્રથમ બેંક બનવાની ઐતિહાસિક સિદ્ધિ માલપુર ની ઘી નાગરિક સહકારી બેંક ના ફાળે

અનોખી સિદ્ધિ બદલ બેંકના ચેરમેન શ્રી મિતુલ ભાઈ આર મહેતા તથા ડિરેક્ટર શ્રી નીશ્વલભાઈ જશુભાઇ પટેલ નું ભારત સરકાર દ્વારા માનનીય ગૃહ મંત્રી શ્રી તથા સહકાર મંત્રીશ્રી અમિત શાહ દ્વારા મોમેન્ટ તથા પુષ્પ ગુંજ આપી વિશે સન્માન કર્યું હતું

આ પ્રસંગે માનનીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સાહેબ દ્વારા ધી .માલપુર નાગરિક સહકારી બેંક લિમિટેડ ની સતત પ્રગતિશલ સફળતા અને ઉજવળ ભવિષ્ય માટે ગૃહ મંત્રીશ્રી આશીર્વાદ આપ્યા હતા

આ પ્રસંગે એન યુ સી એફ ડી સી ના તમામ કર્મચારીઓ તેમજ દેશભરના 400 જેટલી અર્બન કો ઓપ રેટિવ બેંકો પૈકી ધી માલપુર નાગરીક સહકારી બેંક ના ફાળે રહ્યું આ પ્રસંગે દેશ ભરમાં થી ચેરમેને અને ડિરેક્ટર શ્રી ઓ. હાજર રહ્યા હતા જેમાં માલપુર નાગરિક સહકારી બેંક એ ઐતહાસિક સિદ્ધિ હાંસિલ કરવા બદલ બેંકના ચેરમેન ડિરેક્ટરને ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભકામના પાઠવવામાં આવી હતી
📲Get App