🔥 TRENDING बलिया रेलवे स्टेशन के सामने अज्ञात व्य... संगीता कंवर तिलोड़ा की जीवन में तरक्की... ବିଜେଡିର ୧୧୫ ଜଣିଆ ଜମ୍ବୋ ମିଡିଆ ଟିମ୍ ଘୋଷଣ... ଓଡ଼ିଶାରେ ବିଜେପିର ନବନିଯୁକ୍ତ ପ୍ରଭାରୀ: ସରକ... Rohit Roy Defends 'Dustbin Medium' Rem... KL Rahul Celebrates West Indies Victor...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે રોજ લાખણી માં ભવાની કોમ્પ્યુટર લાખણી ખાતે કોમ્પ્યુટર સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
Education

આજે રોજ લાખણી માં ભવાની કોમ્પ્યુટર લાખણી ખાતે કોમ્પ્યુટર સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 09 Aug 2026, 09:08 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તેમની બ્રાન્ચો લાખણી,થરાદ, પોથાવાડા,ડિસા,દિયોદર ✓આ સંસ્થા ઘણા વર્ષો થી કાર્યરત છે* *નવિનભાઈ માળી, લાખણી*

*અહેવાલ: Amarat D. Gohil*
✓ આજે રોજ લાખણી માં ભવાની કોમ્પ્યુટર લાખણી ખાતે કોમ્પ્યુટર સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
✓ભવાની કમ્પ્યુટર દ્વારા વાર્ષિક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
✓ આ પ્રસંગે સંસ્થાના સંચાલકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
✓કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. પ્રસંગે સંસ્થાના વાર્ષિક કાર્ય અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
✓સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રતિભા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.
✓સંસ્થાના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે કમ્પ્યુટર અને ટેકનોલોજીના જ્ઞાનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
✓આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી
✓તેમની બ્રાન્ચો લાખણી,થરાદ, પોથાવાડા,ડિસા,દિયોદર
✓આ સંસ્થા ઘણા વર્ષો થી કાર્યરત છે*
*નવિનભાઈ માળી, લાખણી*
✓આ રીતે ભવાની કમ્પ્યુટરનો વાર્ષિક સમારોહ ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App