🔥 TRENDING દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ઉગ્ર બન... बागेश्वर में पंचम सीमांत पर्वतीय जनपद... सरस्वती शिशु मंदिर फुलवरिया रोसड़ा में... बिदर पुलिस ने अंतरराज्यीय हथियार तस्कर... वाराणसी के महमूरगंज में बनारस स्वर्ण क... Kerala High Court orders police to fil...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🚨 બ્રેકિંગ ન્યૂઝ | પેટલાદ
Crime

🚨 બ્રેકિંગ ન્યૂઝ | પેટલાદ

✍️ Reporter: Samir Malek 🗓 09 Aug 2026, 05:38 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🩺 ખડાણા ગામે LCBની કાર્યવાહી: બોગસ ડોક્ટર ઝડપાયો પેટલાદ તાલુકાના ખડાણા ગામે LCB ટીમે બોગસ ડોક્ટર ઉમંગભાઈ શાસ્ત્રીને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, માન્ય મ

🚨 બ્રેકિંગ ન્યૂઝ | પેટલાદ

🩺 ખડાણા ગામે LCBની કાર્યવાહી: બોગસ ડોક્ટર ઝડપાયો

પેટલાદ તાલુકાના ખડાણા ગામે LCB ટીમે બોગસ ડોક્ટર ઉમંગભાઈ શાસ્ત્રીને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, માન્ય મેડિકલ ડિગ્રી કે જરૂરી પ્રમાણપત્ર વિના ઘરે દવાખાનું ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે LCB દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્થળ પરથી મેડિકલ સાધનો તેમજ વિવિધ પ્રકારની દવાઓ મળી આવી હતી. પોલીસે કુલ ₹47,401નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ મામલે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

📍 સ્થળ: ખડાણા ગામ, પેટલાદ તાલુકો
👮 કાર્યવાહી: LCB
💰 જપ્ત મુદ્દામાલ: ₹47,401

રિપોર્ટર: સમીર મલેક
NEED 24 NEWS | હર ખબર, હર શહેર
📲Get App