🔥 TRENDING PM Modi Congratulates Indian Commonwea... Calvin Harrison Seals Victory with Stu... Fan Covers 900 km to Watch Taarak Meht... Spider‑Man: Brand New Day Tops Indian... Sanjay Dutt Once Watched Madhuri Dixit... The Times of India Launches Devotional...
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કામરેજ ના ડુંગરા ગામે આવેલ આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 09 Aug 2026, 05:00 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકાના ડુંગરા ગામે આવેલ આશ્રમ શાળામાં કામરેજ તાલુકા હળપતિ -આદિવાસી સેવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પરંપરા અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.

📲Get App