🔥 ट्रेंडिंग भुज भूकंप ने नरेंद्र मोदी को गुजरात के... एनएच‑43 पर केशर के पास ट्रेलर ने दो स्... ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ... ఆదిలాబాద్ సాంకేతిక సమస్యల పరిష్కారంలో... ఆదిలాబాద్:FAKE NEWS పట్ల అప్రమత్తంగా ఉ... દિલ્હી-ગુરૂગ્રામ બોર્ડર પર હજારો વાહનો...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચ: ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
अपराध

ભરૂચ: ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 09 अग. 2026, 04:12 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ નજીક ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ સી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App