🔥 ट्रेंडिंग રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વિસનગરના સ... गुजरात ने 1,00,000 बंद ट्रस्टों को सुल... महाराष्ट्र FDA ने आईआईटी बॉम्बे के दो... महाराष्ट्र सरकार ने स्विगी, ज़ोमैटो, ज... राहुल गांधी ने 2027 के लिए यूपी रणनीति... बीजेपी ने रामेश सिंह को काशी, अभिजात क...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

શિક્ષણ

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 08 अग. 2026, 11:12 AM 👁 5
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષણ

દેવગઢ બારીયા સોનીની વાડી ખાતે શ્રી મહેશ પ્રજાપતિ તથા દક્ષાબેન નો વિદાય સમારંભ યોજાયો
આજરોજ દેવગઢ બારીયા તાલુકાના દે.બારીયા ખાતે આવેલી સોની પંચ ની વાડી માં સાબરકાંઠા ના દંપતિ શ્રી મહેશભાઈ તથા દક્ષાબેન પ્રજાપતિ નો પોતાના વતન મા ફેરબદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો.તાલુકા ના બી આર.સી શ્રી ઘમેશભાઈ,તાલુકા ના સી.આર.સી , તાલુકાના આચાર્ય શ્રી ઓ, સોસાયટી ના સભ્ય શ્રીઓ,તથા સાબરકાંઠા ના બારીયા માં રહેતા શિક્ષકૌ તથા સ્વામીનારાયણ મંદિર ના હરિભક્તો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.પાથના ભાવનાબેન સોની કરી.આવેલા મહેમાનો નુ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું.ઘમેશભાઈ એ બન્ને ને જે જગ્યાએ જવાનાં છે ત્યાં બાળકોને સારા સંસ્કાર આપવા ભણાવવા નું શિક્ષણ આપવા નું કામ કરી સારાં બાળકો અભ્યાસ કરીને સારા ડોક્ટર સારા અઘિકારી બને તે માટે નું માર્ગદર્શન આપ્યું.તેઓ બારીયા માં રહ્યા ત્યાં સુધી સંતો હરીભક્તો ને કદાપિ ભુલી શકાશે નહીં.આમ આ કાર્યક્રમમાં દરેક હરિભકતો. નો આભાર માન્યો.
📲Get App