🔥 ट्रेंडिंग वेस्ट बंगाल में अगले महीने 23 एवं 29 क... पलनिसामी के नेतृत्व वाली एआईएडीएमके फे... भारत ने आज शुरू किया राष्ट्रीय हाउसलिस... अकास्‍वाणी समाचार ने नया कार्यक्रम 'As... मध्य प्रदेश ने अमृत मित्र पहल के साथ म... सुवेन्दु अधिकारी ने नबान्ना में कैबिने...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

વંથલીમાં આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 07 अग. 2026, 07:02 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી ખાતે આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના પ્રદેશ સહપ્રભારી ગૌરવ શર્મા મુખ્ય ઉપસ્થિત રહ્યા.

વંથલી ખાતે આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ સહપ્રભારી ગૌરવ શર્મા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયતની કણજા બેઠકના સભ્ય પ્રવીણભાઈ ચાવડા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસમસ્યાઓને પ્રાથમિકતા આપીને લોકો વચ્ચે સક્રિય કામગીરી કરવા તેમજ આગામી સમયમાં પક્ષની પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
📲Get App