🔥 ट्रेंडिंग ओडिशा का लक्ष्य 500 बिलियन डॉलर की अर्... ओडिशा के शिक्षक पेंशन के भुगतान में दे... ओडिशा में भारी वर्षा चेतावनी; सन्दरगढ़... आंध्र प्रदेश में विदेशी निवेश में छह ग... भोगापुरम हवाई अड्डे से अंतरराष्ट्रीय उ... केंद्र ने आंध्र प्रदेश में 14 नए डे‑के...
07 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલવણ–વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત જૂનાપાધાર પરિવાર માટે બ્રિજની સફર બની અંતિમ સફર, અકસ્માતમાં મહિલાનું કરુણ મોત

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 07 अग. 2026, 06:20 PM 👁 26
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માલવણ–વિરમગામ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર ગાયત્રીબેન ઠાકોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ગાયત્રીબેન પીપળી ગામેથી બાઇક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન દોલતપુરા ગામ પાસે કારની આગળ અચાનક ગાય આવી જતાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ત્યારબાદ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં કારચાલકને પણ ઇજા થતાં સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
📲Get App