🔥 ट्रेंडिंग बढ़ती मांग को देखते हुए होंडा ने राजस्... पंचायती राज चुनाव लॉटरी कल, आरक्षण तय... डॉक्टर संघ ने राजस्थान DME से FMG इंटर... ग्वालियर में कुत्ते पर कुल्हाड़ी से हम... AIIMS जोधपुर में 31 वर्षीय रेजिडेंट डॉ... अलवर की पंचायत समिति कठूमर में सहायक अ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાવલી પ્રા. શાળામાં બાળમેળાનો ઉત્સવ યોજાયો
स्थानीय

રાવલી પ્રા. શાળામાં બાળમેળાનો ઉત્સવ યોજાયો

✍️ रिपोर्टर: Samir Malek 🗓 07 अग. 2026, 05:24 PM 👁 62
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાવલી પ્રાથમિક શાળામાં આજે બાળમેળાનો કાર્યક્રમ યોજાયો, જેમાં બાલવાટિકા થી ધોરણ - 5 સુધીના તમામ બાળકોનો 100% ભાગ લીધો.

આજ રોજ રાવલી પ્રાથમિક શાળામાં બાળમેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ બાળમેળા દ્વારા બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિ બહાર લાવવાની એક કળા છે. કાર્યક્રમમાં બાલવાટિકા થી ધોરણ - 5 સુધીના તમામ બાળકોએ 100% ભાગ લીધો.

બાળમેળામાં ધોરણ પ્રમાણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી. બાળકોએ જુદા જુદા અભિનય, ગીતો ગવડાવ્યા અને વિવિધ અભિનયો કરવામાં આવ્યા. આ ઉપરાંત, અલગ અલગ પ્રકારની બાળરમતો પણ રમાડવામાં આવી.

બાળકોને આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી અને ટૂંકમાં આજે તેમને ઘણો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રકારના કાર્યક્રમો બાળકોની સર્જનાત્મકતા અને સામાજિક કુશળતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે.
📲Get App