स्थानीय
મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ભારે વરસાદ બાદની કામગીરીની વર્ચ્યુઅલ સમીક્ષા
તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાયેલી રાહત, સફાઈ અને પાણીના નિકાલની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
કમિશનરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તમામ રીજિયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે એક વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત કાર્યો, સફાઈ અભિયાન, પાણીના નિકાલની વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓની પુનઃસ્થાપના સહિતની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કમિશનરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવા નિર્દેશ આપ્યો હતો.