🔥 TRENDING Kagaznagar’s Planned Bus Depot Still U... Shilpa Art Creations Presents Best Cou... Zeenath Khan’s debut novel delves into... Actress Sreeleela Inaugurates Kalyan J... Kanak News airs 10 PM weather update o... Gujarat village boy Bhavin Rabari beco...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેપરલીક મુદ્દે PM મોદીની મોટી જાહેરાત
National

પેપરલીક મુદ્દે PM મોદીની મોટી જાહેરાત

✍️ Reporter: Makvana Jaydip 🗓 30 Jul 2026, 11:44 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેપરલીક મુદ્દે PM મોદીનો મધ્યરાત્રિએ સેલ્ફી વીડિયો દ્વારા યુવાનો સાથે સંવાદ અને કડક કાયદાની જાહેરાત

પેપરલીકના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યરાત્રિએ સેલ્ફી વીડિયો મારફતે સીધો યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

દેશભરના વિદ્યાર્થીઓનો આક્રોશ ધ્યાનમાં રાખીને PM મોદીએ સ્પષ્ટ કર્યું કે પેપરલીક જેવી ગંભીર ગેરરીતિઓ ચલાવી લેવાશે નહીં.

નવા કાયદાની જાહેરાત: દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી અને દંડનીય જોગવાઈઓ સહિતનો નવો સખત કાયદો લાવવાની તેમણે જાહેરાત કરી છે.
📲Get App