राजनीति
PM નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડીમાં રૂ. 14,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને PM કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો લોન્ચ કર્યો
यहाँ देखें:
▶️ YouTube
બનાસકાંઠાના ભીલડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 14,000 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. 19,000 કરોડની કિસાન સન્માન નિધિ યોજના નો 24મો હપ્તો લોન્ચ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભીલડી ખાતેથી રૂ. 14,000 કરોડ મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે તેમને પરંપરાગત પાઘડી અને કોટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, જે સ્થાનિક પરંપરાઓનું સન્માન દર્શાવે છે.
સાથે જ વડાપ્રધાનએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો રૂ. 19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કર્યો, જેના દ્વારા દેશભરના કરોડો ખેડૂતોને આર્થિક સહાય મળશે.