देश
PM મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 ઓગસ્ટના રોજ
નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 13મી વખત તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ તેમણે દેશવાસીઓને સંબોધન કર્યું અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.