🔥 ट्रेंडिंग हिमालयन गिद्ध अंधेपन से उड ़ नही ं पा... जोधपुर-जैसलमेर हाईवे पर बस और हाइड्रो... निर्वाचन पर्यवेक्षक ब्रजेश कुमार सर्कि... दो खिलाड़ियो ं का राजस्थान अंडर-23 टी-... விருதுநகர் மாவட்டம் திருச்சுழி அருகே ப... पीएलआई सेवा 15 से 25 नवंबर तक रहेगी बं...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Padra Vadodara

✍️ रिपोर्टर: Rathod Mehulbhai 🗓 13 नव. 2026, 07:11 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાદરા પોલીસની પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

પાદરા પોલીસની પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


ઘાયજ ગામના ભાથીજી મંદિરમાંથી કુળિયામાંથી ₹800ની કિંમતનાં વિદેશી દારૂના ચાર ક્વાટર કબજે

પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળી બનયીના આઘારે પોલીસે ઘાયજ ગામના ભાથીજી મંદિરવાળા ફળિયામાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.

LONDON


પોલીસે તપાસદદરમિયાન લંડન પ્રાઈડ પ્રીમિયમ બ્લેન્કીથી બે અને રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વિસ્કીની બે ફવાટર મળી ₹800ની કંમતનું જથ્થો કબર્જે કર્યો હતો.
📲Get App