🔥 TRENDING BJP Leader Booked for Molesting Female... Daughter Accused of Hiring Hitman for... Jalandhar CIA Staff Arrests Five, Reco... Man Commits Suicide in Panna Tiger Res... Model Competes in Miss Rajasthan Pagea... Bihar Police Shootout: CSP Loot Master...
03 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*OYO IPO:

*OYO IPO:

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 11:45 AM 👁 42
*OYO IPO: ઓયો કંપની લાવી રહી છે 6,650 કરોડનો IPO, કમાણીના પૈસાથી ચૂકવશે પોતાનું દેવું, જાણો*

OYO (Oravel Stays) ₹6,650 કરોડનો IPO લાવી રહી છે. આ ભંડોળનો મુખ્ય ઉપયોગ ₹4,987.5 કરોડના દેવાને ચૂકવવા માટે થશે, જેથી કંપનીની નાણાકીય સ્થિતિ સુધરે.