🔥 ट्रेंडिंग जीएसआई ने गोआ के कम-ग्रेड लोह अयस्क डम... गोआ भारत का अगला टेक हब बन सकता है: रो... अमर उजाला ने 17 अक्टूबर के लिए बिहार क... फर्रुखाबाद में आबकारी विभाग की ताबड़तो... गल्ला व्यापारी से 14 लाख की लूट का खुल... एटा: निधौली कलां पुलिस ने साइबर ठगी के...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

OLX પર સસ્તા iPhoneની લાલચ આપી સાઇબર ઠગાઈ કરનાર આરોપીને ખાંભા પોલીસે ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 17 अक्टू. 2026, 12:11 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
OLX પર સસ્તા iPhoneની લાલચ આપી સાઇબર ઠગાઈ કરનાર આરોપીને ખાંભા પોલીસે ઝડપી પાડ્યો
રાજુલા OLX પર ફેક એકાઉન્ટ બનાવી સસ્તા iPhoneની લાલચ આપીને લોકો સાથે સાઇબર ઠગાઈ કરવાના કેસમાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. ખાંભા પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે.
પોલીસના પોસ્ટર મુજબ, પકડાયેલા આરોપીનું નામ જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ગાલા છે. તે મૂળ વાસાવડ, આલીધરા રોડ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથનો રહેવાસી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. હાલ તે રાજકોટ ખાતે રહેતો હોવાનું જણાવાયું છે.
આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં પોલીસ કર્મચારીઓ મનીષસિંહ ઝાલા ધર્મેશભાઈ ઠાકર ભાવેશભાઈ બુધેલા અને ફારુકભાઈ પઠાણ
📲Get App