🔥 ट्रेंडिंग ਗੰਨਾ ਉਤਪਾਦਕਾਂ ਦੀ ਬੱਲੇ-ਬੱਲੇ! ਮਾਨ ਸਰਕਾਰ... थाने महानगरपालिका: कलवा पूर्व में NDRF... 75 साल कि उम्र 5मोदी बने प्रधानमंत्री... एपी ने सेवानिवृत्त ट्रांसपोर्ट कर्मचार... 46,000 पुलिस कर्मी 26 नवंबर को आंध्र प... साइकलोन मुरासु के आने से पहले एनडीआरएफ...
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ફાગવેલ ખાખરીયા વન મા need 24 News reporter મેહુલભાઈ રાઠોડ ૩ દિવસ માં ડાકોર ફાગવેલ ની યાત્રા પગપાળા સંઘ પુરી કરી

✍️ रिपोर्टर: Rathod Mehulbhai 🗓 25 नव. 2026, 04:36 PM 👁 61
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફાગવેલ ખાખરીયા વન મા need 24 News reporter મેહુલભાઈ રાઠોડ ૩ દિવસ માં ડાકોર ફાગવેલ ની યાત્રા પગપાળા સંઘ પુરી કરી

ફાગવેલ ખાખરીયા વન મા need 24 News reporter મેહુલભાઈ રાઠોડ ૩ દિવસ માં ડાકોર ફાગવેલ ની યાત્રા પગપાળા સંઘ પુરી કરી


ખાખરીયા વન મા અને ફાગવેલ ભાથીજી મહારાજના ધામ માં મેહુલ ભાઈ રાઠોડ Need 24 news ના મેમ્બર ડાકોર ફાગવેલ જતા ભાવી ભક્તો ની મુલાકાત અને દર્શન કરવા તેમજ ન્યુઝ કવર કરવા માટે ડાકોર ફાગવેલ માટે નીકળ્યા હતા અને ભાથીજી મહારાજ ના જય કાર બોલાવ્યો સાથે જ અને ભક્તો નો ઉત્સાહ ને વધાર્યો



આ આ વર્ષે પણ ફાગવેલમાં દર વર્ષ કરતા પણ વધુ સંખ્યામાં ભાવીભક્તોની ભીડ ઉમતી હતી તેમજ મેળો પણ ખૂબ જ મોટો યોજવામાં આવ્યો હતો અને મોટાભાગે અહીં બધા પગપાળા સંઘ આવ્યા હતા ફાગવેલમાં અને ખાખરીયા વનમાં તેમજ ઘણી બધી જગ્યાએ સેવાઓ પણ ચાલુ હતી જમવાથી માંડીને સુવા માટે આરામદાયિક જગ્યાઓ રસ્તામાં આવતી હતી
📲Get App