🔥 ट्रेंडिंग गांव के मुख्यमंत्री प्रामोद सावंत ने द... चुराचंदपुर के ज़ोमी नेता इम्पल में मणि... भारत में 99% छात्र एआई का प्रभावी उपयो... एनएमए अध्यक्ष विलानुओ एंजेला यहोम का न... मणिपुर ने पोलो परियोजना शुरू की, स्वदे... मणिपुर के मुख्यमंत्री य केमचंद ने सीएस...
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રેડ એલર્ટ વચ્ચે બોટાદમાં એલર્ટ મોડ! NDRF-SDRFની માંગ, કંટ્રોલ રૂમ શરૂ
मौसम

રેડ એલર્ટ વચ્ચે બોટાદમાં એલર્ટ મોડ! NDRF-SDRFની માંગ, કંટ્રોલ રૂમ શરૂ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 31 जुल. 2026, 07:24 PM 👁 23

બોટાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શનમાં આવ્યા. NDRF-SDRF ટીમની માંગ સાથે કંટ્રોલ રૂમ શરૂ કરી આગામી 3 દિવસ સુધી જાતે દેખરેખ રાખવાની જાહેરાત કરી.

રેડ એલર્ટ વચ્ચે બોટાદમાં એક્શનમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા

બોટાદ જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીના OSD અને રાજ્યના રાહત કમિશનર સાથે તાત્કાલિક વાતચીત કરી NDRF અને SDRFની ટીમ મોકલવાની માંગ કરી છે.
📞 નાગરિકોની મદદ માટે બોટાદ સર્કિટ હાઉસ ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
📞 કંટ્રોલ રૂમ નંબરો: • 9998989806 • 9898989693
👉 આગામી ત્રણ દિવસ સુધી ધારાસભ્ય સ્વયં કંટ્રોલ રૂમમાં હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે.
⚠️ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી-તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરે.
📲Get App