🔥 TRENDING मनीष कुमार झा के लापता होने की सूचना,... ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಜಲಸಂಪನ್ಮೂಲ ಸಚಿವರ ಅಧ್ಯಕ್ಷ... अररिया के आदर्श मध्य विद्यालय में सहयो... Bernstein Downgrades PepsiCo, Triggers... ಹೊರಗುತ್ತಿಗೆ ನೌಕರರ ಬಾಕಿ ವೇತನ ಮತ್ತು PF E... Quad Leaders Convene in Manila, Commit...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગાંધીનગરમાં MLA ક્વાર્ટર પર ગુજરાતના યુવા મિત્રો સાથે સંવાદ કરવાની જોરદાર મજા આવી. લગભગ ચાર-પાંચ કલાક સુધી ચર્ચાઓ ચાલી.

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 17 Nov 2026, 09:36 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મારો પ્રયાસ હતો કે આ મુલાકાત માત્ર ફોટા અને વીડિયો પૂરતી ન રહે, પણ સાચી અને ખુલ્લા મનની વાતચીત થાય. અને ખરેખર એવું જ થયું. અલક-મલકના વિષય ઉપર જોરદાર ચર્ચા થઈ. મને પોતાને પણ તમારી સ

ગાંધીનગરમાં MLA ક્વાર્ટર પર ગુજરાતના યુવા મિત્રો સાથે સંવાદ કરવાની જોરદાર મજા આવી. લગભગ ચાર-પાંચ કલાક સુધી ચર્ચાઓ ચાલી.

મારો પ્રયાસ હતો કે આ મુલાકાત માત્ર ફોટા અને વીડિયો પૂરતી ન રહે, પણ સાચી અને ખુલ્લા મનની વાતચીત થાય. અને ખરેખર એવું જ થયું. અલક-મલકના વિષય ઉપર જોરદાર ચર્ચા થઈ. મને પોતાને પણ તમારી સાથે વાત કરવાની અને તમારા મનમાં ચાલતા પ્રશ્નો સમજવાની મજા પડી.

સામાજિક, રાજકીય અને બીજા અનેક વિષયો પર મન ખોલીને ચર્ચા થઈ. યુવાનોના સવાલો ધારદાર હતા, વિચારો સ્પષ્ટ હતા અને ઉત્સાહ તો ગજબનો હતો! 🔥

સાથે મળીને ગુજરાત વિધાનસભાની મુલાકાત પણ લીધી. જ્યાં રાજ્યના કાયદા ઘડાય છે, ત્યાં નજીકથી લોકશાહી જોવાનો અનુભવ સૌ માટે ખાસ રહ્યો. 🏛️

મને આશા છે કે આવેલા સૌ મિત્રોને આ દિવસ ખૂબ ગમ્યો હશે. જે મિત્રો આ વખતે નથી આવી શક્યા, એમને આવતી વખતે ચોક્કસ મળીશું. 🙏

મારે તમને બધાને ફરીથી મળવું છે, શું હું તમને મળી શકું?

#સ્નેહમિલન #યુવાસંવાદ #ગુજરાતવિધાનસભા #Gandhinagar Gujarat YouthConnect Visavadar
📲Get App