🔥 TRENDING International Conclave Scheduled at Gu... Ujjain schools delay start to after 9 ... Youth Congress Burns Mark Zuckerberg P... Three Men Killed as Fast-Moving Contai... BJP faces internal debate over tickets... Ajmer Property Dealer Receives Threats...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હિરાપુરગામે ૧૦૫ થી વધુ (MD) ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડયો

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 22 Nov 2026, 05:30 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ તાલુકાના હિરાપુરગામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના હે,કો, ભરતભાઈ વિજયભાઈ ને બાતમી મળી હતી ગામમાં ઠળિયાવાળા વાસમાં રહેતા ભીખુભાઇ ઉર્ફે ભાવેશ ભયરામભાઈ બાવળીયા ના ઘરમાં (MD) ડ્રગ્સ રાખીને ઉંચા ભાવે છુટક વેપાર કરતો હતો, અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની એનટી નાર્કોટિક્સ વિગ ના ઈ, પી, આઇ, વાય, જી, ગુર્જર ની ટીમે પ્રેટોલીગ કરીને હિરાપુરમા દરોડો પાડી ને ૧૦૫,૫૪૭ ગ્રામ મેફેડોરન (MD) ડ્રગ્સ ની કિંમત ૩,૧૫,૭૪૧, થાય છે સાથે ૫૦૦૦ નો મોબાઈલ સાથે ઇસમની ધરપકડ કરી છે,, સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં NDPC એકટ હેઠળ ની કલમ 8(c) તેમજ 22(C) ને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,,
📲Get App