🔥 ट्रेंडिंग ಬಿಡದಿ ರೈತರ ಉಪವಾಸ ಸತ್ಯಾಗ್ರಹದಲ್ಲಿ ಜೆಡಿಎಸ... कलेक्टर के निर्देश पर 24 घंटे में स्कू... વિજ્ઞાન સાધના પારિતોષિક બદલ બોરીદ્રા પ... कटघोरा में स्वच्छता ही सेवा एवं सेवा ह... મોરબી: વિદેશી દારૂના ધંધાર્થી સામે પાસ... पेट्रोल पंप पर UPI पेमेंट को लेकर बड़ी...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગહમાં md ડ્રગ્સની હૈરાકૈરીનો પર્દાકાશ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 26 सित. 2026, 10:06 AM 👁 12
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા સરદાર પટેલ ગેટ પાસેથી SOGની ટીમે દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા ધોરાજીના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે રઈશ ઉર્ફે સમીર ગરાણા અને શાબીર રફાઈ ફકીર નામના 25 વર્ષીય 2 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી E12 હજારની કિંમતનું 4 ગ્રામ MD ડ્રગ્સ, વજન કાંટો, ઇન્સ્યુલિન| ઇન્જેક્શન, બે મોબાઇલ અને મોપેડ મળી કુલ રૅ82.2 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ| તપાસ હાથ ધરાઈ છે.
📲Get App