🔥 ट्रेंडिंग 97.2% of Ration Cardholders in Vellore... വെട്ടിക്കോട് ആയില്യം മഹോത്സവം: സുരക്ഷയ... एसटीच्या आवडेल तेथे कोठेही प्रवास पास... दिल्ली में एक्स-रे मशीन की खराबी से स्... स्थानीय युवक द्वारा अवैध रूप से शराब ब... ઘોઘંબા: બારીઆ ફળી ગ્રામ પંચાયત માં ગાં...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા LCBની મોટી કાર્યવાહી પાલાવાસણા બિ્રજ પાસેથી T10.18 લાખના વિદેશી દારૂ સાથે ર20.48 લાખનો મુદ્દામાલ ઝડપાયો2 રાજસ્થાની યુવકો ધરપકડ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 03 अक्टू. 2026, 10:44 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃતિ્તઓ પર નાકેબંધી અને વોચ રાખવાની સૂચનાના પગલે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણાની ટીમે પાલાવાસણા બિ્રજના છેડેથી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક લક્ઝુરિયસ કારમાંથી 10 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી| દારૂ જપ્ત કરીને બે પરપ્રાંતીય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગર રેન્જ D.I.G. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા SP હિમાંશુ સોલંકીની સૂચના મુજબ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન PI એ.એમ. કામળીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પાલનપુર તરફથી અમદાવાદ તરફ એક સફેદ| કલરની કિયા સેલ્ટોસ ગાડી માં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે.| બાતમી મળતાની સાથે જ PSI બી.વી. વાઘેલા અને LCB સ્ટાફના માણસોને પાલ
📲Get App