स्थानीय
સુરેન્દ્રનગરમાં LCB દ્વારા 56 તોલા સોનાના બિસ્કિટ કબજે, ચાર નોકર અને એક મહિલા ધરપકડ..
સુરેન્દ્રનગરમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હેઠળ 56 તોલા સોનાના બિસ્કિટ અને 85 લાખથી વધુની ચોરીની વસ્તુઓ કબજે કરી, ચાર નોકર અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી..
સુરેન્દ્રનગરમાં-:
સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 56 તોલા સોનાના બિસ્કિટની ચોરીની તપાસમાં સફળતા મળી.ચોરી 3 મહિના પહેલા લીંબડી રામદર્શન સોસાયટીમાં રહેણાક મકાનમાં થઈ હતી,જ્યાં મકાન માલિક નોકર તરીકે ફરજ બજાવતા ઈસમોએ ચોરી કરી..
ચોરીનો કુલ 85 લાખથી વધુનો માલ કબજે કરવામાં આવ્યો, જેમાં 83 લાખની કિંમતના સોનાના બિસ્કિટ મળી.ચાર ઈસમો અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી અને તેમને લીંબડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા.