🔥 TRENDING ગણદેવી તાલુકાના ગડત ગામમાં નવરાત્રી અન... Gulshan Devaiah: Actor diversity takes... Kentucky’s Small Towns Transform into... From Haji Mastan to Lawrence Bishnoi:... DMK Leader’s Comments on Vijay Spark R... Today’s Headlines: No Major Events Rep...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે ત્રગડી ગામમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

✍️ Reporter: Naresh katua 🗓 20 Oct 2026, 02:33 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે ત્રગડી ગામમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘાસના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવી છુપાવેલો| દારૂ પોલીસે શોધી કાઢ્યો છે. પ્રથમ દરોડામાં વિદેશી દારૂની 7,800| બોટલો અને બીજા દરોડામાં 396 બોટલ તથા બીયરના 238 ટીન મળી| 30.58 લાખનો દારૂ જપ્ત કરાયો છે. આ ઉપરાંત શંકાસ્પદ ટ્રેલરમાંથી| 835 બોરી ચોખા મળી આવતા વાહનો સાથે 41.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. એલસીબીએ ત્રણેય કાર્યવાહીમાં કુલ 72,28,190 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 42 થી વધુ ગુના ધરાવતા મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજા સહિતના સામે તપાસ હાથ ધરી છે.
📲Get App