🔥 TRENDING SIR କାର୍ଯ୍ୟରେ ଅବହେଳା ପାଇଁ ଭୁବନେଶ୍ୱରରେ... ସଂଘବଦ୍ଧ ଆକ୍ରମଣରେ କୁକୁଡ଼ା ଦୋକାନୀ ମୃତ, ପୁ... ପରସ୍ପରକୁ ବୋମା ଫିଙ୍ଗିଲେ ଦୁଇ ଭାଇ, ବଡ଼ ମୃତ ଗଣେଶ ମୂର୍ତ୍ତି ବିସର୍ଜନ ବେଳେ ବୁଡ଼ି ଗଲେ ଦୁ... தென்காசி மாவட்ட தனி விரல் ரேகைப் பிரிவ... विरिंदर कुमार बले बने सनातन बचाओ मोर्च...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગઢશીશામાં LCBની જુગાર પર તવાઈ, 1 લાખથી વધુ રોકડ સાથે 6 ઝડપાચા

✍️ Reporter: Naresh katua 🗓 16 Sep 2026, 12:36 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBએ જુગાર પર દરોડો પાડ્યો

મકડા ગામે ગંજીપાનાથી તીનપત્તી રમતા 6 શખ્સ ઝડપાચા|

જુગારના સ્થળેથી રોકડા રૂ. 1,00,900 સહિત મુદ્દામાલ કબજે પોલડિયા, મકડા, શેરડી અને માધાપરના શખ્સો ઝડપાચા|

LCBએ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
📲Get App