🔥 ट्रेंडिंग 8 સપ્ટેમ્બર રોજ એમએસયુની મુલાકાત વડોદર... ಗ್ರಾಮೀಣ ಭಾಗದಲ್ಲಿ ಹಂದಿಗಳ ಕಾಟ, ಬೆಳೆಗಳ ನಾ... દાંતા અને અમીરગઢ તાલુકાઓને પાણીની અછતગ... જામનગરમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ, 353... ચંબા, હરિયાણામાં ભારે વરસાદથી પૂરમાં ફ... સાબરકાંઠા જિલ્લાની પોશી તાલુકામાં ગેરક...
02 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામમાં જુગાર રમતા ૪ વ્યક્તિ ધરપકડ, ૨.૬૧.૩૯૦ રૂપિયા जब्त, આરોપી ફરાર
अपराध

ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામમાં જુગાર રમતા ૪ વ્યક્તિ ધરપકડ, ૨.૬૧.૩૯૦ રૂપિયા जब्त, આરોપી ફરાર

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 02 सित. 2026, 08:26 AM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામમાં પોલીસે જુગાર રમતા ૪ વ્યક્તિઓને ધરપકડ કરી ૨.૬૧.૩૯૦ રૂપિયા जब्त કર્યા. આરોપી ફરાર થઈ છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામમાં તાલુકાપોલીસે જુગાર રમતા ૪ વ્યક્તિઓની ધરપકડ કરી ૨.૬૧.૩૯૦ રૂપિયા નોનામુદામા જપ્ત કરવામાં આવ્યો છે ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના વસાવડા ગામની સીમમાં દરોડો પાડયો હતો આદરોડા દરમિયાન જુગાર રમતા ૪ આરોપી જડપાયાહતા જ્યારે ૬ આરોપી ભાગવામાસફળરહાહાતાતમામ આરોપીવિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App