GSRTC એ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે નવી સુવિધા જાહેર કરી
GSRTC એ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે નવી સુવિધા જાહેર કરી છે.
👉 ટિકિટ બુક થયા બાદ મુસાફરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS મોકલવામાં આવશે. મુસાફરી દરમિયાન મોબાઈલમાં રહેલી આ SMS ટિકિટ માન્ય ગણાશે.
👉 આ સુવિધાને કારણે કાગળની ટિકિટ ખોવાઈ જવાની કે ફાટી જવાની સમસ્યામાંથી રાહત મળશે.
👉જોકે, SMS દ્વારા મુસાફરી કરતી વખતે અસલ અને માન્ય ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. ટિકિટ તપાસ દરમિયાન, કંડક્ટર SMS ની સાથે મુસાફરનું ઓળખપત્ર પણ ચકાસી શકે છે.