🔥 TRENDING Camp Snap 110D Digitizes Classic 110‑F... Supreme Court reprimands Manipur over... Manipur BJP Holds 'Ashirwad Ka Diya' C... Manipur CM Holds High-Level Review of... Meghalaya Government Promises Action a... Kharbuki Brothers Reach U-19 Boys Quar...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*Gold Silver Today Rate
Entertainment

*Gold Silver Today Rate

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 01:40 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*Gold Silver Today Rate : સોનાની ચમકમાં વધારો, ચાંદી સસ્તી થઈ, જાણો આજના ભાવ !*

*સોનાના ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ ત્રણ દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે 01 જુલાઈએ સતત બીજા દિવસે સસ્તી થઈ છે. ઔદ્યોગિક માંગમાં નરમાઈને કારણે ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.*
📲Get App