🔥 ट्रेंडिंग सरकार ने नई रोज़गार योजना के तहत मज़दूरी... नोएडा महिला का आरोप: हनीमून पर पति ने... प्रेम जाल में फंसाकर नेपाल में बंधक बन... राजगढ़ नपा अध्यक्ष को नर्स से मारपीट म... खूंखार डाकू जगन का अजमेर जेल में अंत 2027 यूपी चुनावों के लिए लखनऊ में भाजप...
01 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*Gold-Silver Rate Today
देश

*Gold-Silver Rate Today

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 05:20 AM 👁 21
*Gold-Silver Rate Today : એક જ દિવસમાં 2000 રુપિયા સસ્તું થયું સોનું ! દિલ્હીથી અમદાવાદ સુધી સોનાનો ભાવ ઘટ્યો*

*Gold Price Today : સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે. આ બે દિવસમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹2,030નો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ ₹1,860 સસ્તા થયા છે.