🔥 TRENDING मथुरा में सड़क दुर्घटना से 4 लोगों की... पुलिस झण्डा दिवस पर अपर पुलिस अधीक्षक... গোবরা সার্বজনীন শ্রী শ্রী জগদ্ধাত্রী প... *डी. एस. कमळे गुरुजी कम्प्युटर इन्स्टि... Anand Rathi Analyst Recommends Vishal... Jharkhand Students Protest Over JPSC-J...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

GMERS સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગેરમાર્ગે દોરતા ખાનગી એજન્ટો સામે કડક કાર્યવાહી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 02:13 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના GMERS સિવિલ હોસ્પિટલમાં ખાનગી એજન્ટો દ્વારા દર્દીઓને ગેરમાર્ગે દોરી ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા હતા,જેના વિરોધમાં કડક પગલાં લેવામાં આવ્યા છે..

સાબરકાંઠામાં-:
GMERS સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં દર્દીઓને ગેરમાર્ગે દોરી ખાનગી હોસ્પિટલોમાં લઈ જતા ખાનગી એજન્ટો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવી છે.સંબંધિત અધિકારીઓએ એજન્ટોનું પકડ અને તેમની પ્રવૃત્તિઓને રોકવા માટે જરૂરી પગલાં લીધા છે.આ મુદ્દા પર આવતીકાલે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરવામાં આવશે,જેથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય..

દર્દીઓના હક માટેની લડત ચાલુ રહેશે અને જાહેરને વિનંતી કરવામાં આવે છે કે તેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલની સારવાર વિશે પોતાના અનુભવને કોમેન્ટમાં જણાવે અને આ સમાચારને વધુમાં વધુ શેર કરે, જેથી મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી આ માહિતી પહોંચે.
📲Get App