🔥 TRENDING Congress slams BJP for normalising Chi... Jammu & Kashmir Government Reconstitut... DRI busts 50kg methamphetamine shipmen... Jammu & Kashmir Govt Grants Quasi-Perm... Arunachal Deputy CM Urges Dialogue as... Cabinet Approves ₹162.72 cr for Two Ne...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં સચિન GIDC વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ કરનારને પોલીસ દ્વારા ધરપકડ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 25 Oct 2026, 04:06 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં સચિન GIDC વિસ્તારમાં પોલીસએ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપ્યો અને કાયદાની જાણકારી આપી.

સુરતમાં સચિન GIDC વિસ્તારમાં પોલીસએ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપ્યો.

પોલીસએ આરોપીને કાયદા નું ભાન કરાવ્યું અને જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી.

ઘટનાની તપાસ ચાલુ છે અને સંબંધિત અધિકારીઓએ જાહેર સુરક્ષા માટે કડક પગલાં લેવાની ખાતરી આપી.
📲Get App