🔥 TRENDING આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વા... BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના નવનિયુક્ત હોદ્દેદારોના અમદાવાદ ખાતે આયોજિત પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના નવનિયુક્ત હોદ્દેદારોના અમદાવાદ ખાતે આયોજિત પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 30 Jul 2026, 09:22 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના નવનિયુક્ત હોદ્દેદારોના અમદાવાદ ખાતે આયોજિત પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સદીઓથી વેપાર અને 'મહાજન પરંપરા'ની ભૂમિ રહેલ ગુજરાત હવે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટ્રેડિશનના સંગમ તરીકે વિશ્વમાં ઊભરી રહ્યું છે. તેમણે રાજ્ય સરકારની નવી 'ઉદ્યોગ નીતિ 2026'નો સંદર્ભ આપી આ નવી નીતિનો મહત્તમ લાભ લેવા તેમજ ‘મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્ય સાથે પાંચ ટ્રિલિયન ઇકોનોમી અને 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં યોગદાન માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું.
📲Get App