🔥 ट्रेंडिंग பொதுமக்களுக்கு வங்கிகள் எச்சரிக்கை அறி... સુરત: ગોદાવાડીમાં નિધિ પટેલની હત્યાના... અંકલેશ્વરના સારંગપુરમાં બે યુવાનોના શં... મઢી સુગર મિલની ચૂંટણીના પરિણામો જાહેર:... સુરતના માંગરોળના સેલારપુર ગામે સેવા સે... નેત્રંગના કોડવાવ ગામે આપ નેતા ચૈતર વસા...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

forest

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 22 सित. 2026, 07:50 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

forest

દેવગઢબારિયા તાલુકાના મોતીપુરા ગામેથી દિપડૌ પાંજરે પુરાવો
દેવગઢ બારીયા તાલુકાના મોતીપુરા ગામેથી વારંવાર વારંવાર દિપડો દેખાતા ગ્રામજનોમાં ભય ની લાગણી ઉભી થઈ હતીદીપડો વારંવાર દેખાતા બાળકો માં ભય ની લાગણી જોવાં મળતી હતી.દિપડો મોતીપુરા ગામમાં દેખાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમને પાંજરૂ મૂકી દિપડાને પાંજરામાં પૂરેલ હતો. દીપડો પાંજરે પુરાતા ગામ જનોમાં એક રાહતનો દમ લીધો હતો દીપડો પાંજરે પુરાતા સરકારી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.
📲Get App