🔥 TRENDING Jindal Steel Sets Guinness Record with... Chhattisgarh Police Recover 200 Stolen... 29-Year-Old Veterinarian Murdered in A... Jalandhar Man Demands ₹3,000 for Retur... Gulab Sidhhu: Punjabi Singer with Tatt... Bikers Fire at Din Dhara Shop in Jalan...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
EWS માટે મોટા સમાચાર! આવક મર્યાદા ₹6 લાખથી વધીને ₹10 લાખ થઈ શકે

EWS માટે મોટા સમાચાર! આવક મર્યાદા ₹6 લાખથી વધીને ₹10 લાખ થઈ શકે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Jul 2026, 03:58 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
EWS માટે મોટા સમાચાર! આવક મર્યાદા ₹6 લાખથી વધીને ₹10 લાખ થઈ શકે

આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. હાલની ₹6 લાખની આવક મર્યાદા વધારીને ₹10 લાખ કરવામાં આવે તેવી ચર્ચા છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો હજારો વિદ્યાર્થીઓ, યુવાનો અને EWS લાભાર્થી પરિવારોને તેનો સીધો લાભ મળશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.

👉 ગુજરાત અને દેશના તાજા સમાચાર માટે અમારું પેજ ફોલો કરો.
📲Get App