🔥 TRENDING Rahul Gandhi Demands Update on Probe i... Odisha family of 7 and driver killed a... 19 West Bengal Workers Detained in Chh... Bay of Bengal Low-Pressure Area May In... Mamata-Congress Alliance in Nandigram... ફરીયઃદ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાંસદા-વઘઈ રોડ પર Ertiga કાર ટાયર ફાટવાથી ડિવાઇડર પર ચડી, મોટો અકસ્માત ટળ્યો

✍️ Reporter: KAMESH PATEL 🗓 20 Sep 2026, 11:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આહુરા હોટલ પાસે વાંસદા-વઘઈ રોડ પર સફેદ Ertiga કાર ટાયર ફાટવાથી ડિવાઇડર પર ચડી ગઈ, સદનસીબે કોઈ જાનહાની નહોતી.

વાંસદા-વઘઈ રોડ, આહુરા હોટલ પાસે, સફેદ Ertiga કાર ટાયર ફાટવાથી કાબુ બહાર જઈ ડિવાઇડર પર ચડી ગઈ.

સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, મોટો અકસ્માત ટળ્યો. સ્થાનિક લોકોની મદદથી ગાડી નીચે ઉતારવામાં આવી.

તંત્રને વિનંતી કરવામાં આવી છે કે આ રોડ પર સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડ લગાવવામાં આવે, જેથી આવનારા અકસ્માતો અટકાવી શકાય.

Drive Safe!
📲Get App