education
यहाँ देखें:
▶️ YouTube
રાષ્ટ્રીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ
Y. S. Arts and K. S. Shah Commerce College, Devgadh Baria ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિના હેતુથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનું આયોજન કોલેજમાંથી લઈ ઈરા સ્કૂલ સુધી કરવામાં આવી હતી.
આ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્વને દર્શાવતા વિવિધ સૂત્રો અને સંદેશાઓ સાથે રેલી યોજી હતી. રેલી દ્વારા સંસ્કૃત ભાષાની સમૃદ્ધ પરંપરા, સાંસ્કૃતિક વારસો તથા તેના સંરક્ષણ અને પ્રચારનો સુંદર સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.