Religion
નવસારી ના રાસલોક માં ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી પ્રમુખશ્રી તેમજ dysp એસ કે.રાવ સાહેબ ગરબે ઝૂમ્યા.
નવસારી ના રાસલોક માં ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી પ્રમુખશ્રી તેમજ dysp એસ કે.રાવ સાહેબ ગરબે ઝૂમ્યા.
નવસારી ના રાસલોક માં ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી પ્રમુખશ્રી તેમજ dysp એસ કે.રાવ સાહેબ ગરબે ઝૂમ્યા. માં જગદમ્બાની આરાધના કરી. ખેલૈયાઓમાં ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો. ભક્તોમાં મોટી સંખ્યામાં હાજર રહી ઢોલના તાલે ઝૂમ્યા.